ટ્રમ્પ-મસ્કની દોસ્તી દુશ્મનીમાં પલટાઇ, સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ

ટ્રમ્પ-મસ્કની દોસ્તી દુશ્મનીમાં પલટાઇ, સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ

ટ્રમ્પ-મસ્કની દોસ્તી દુશ્મનીમાં પલટાઇ, સોશિયલ મીડિયામાં વાકયુદ્ધ

Blog Article

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલિયોનેર ઇલોન મસ્ક વચ્ચેની દોસ્તી ગુરુવારે દુશ્મનીમાં પલટાઈ ગઈ હતી. બંને દિગ્ગજોએ જાહેર બાખડ્યા હતાં. ટ્રમ્પે સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકીઓ આપી હતી, બીજી તરફ મસ્કે પ્રેસિડન્ટ પર મહાભિયોગ ચલાવવાના સૂચનને સમર્થન આપ્યું હતું. બંને વચ્ચે વિવાદ વકરતાં વ્હાઇટ હાઉસના સહાયકોએ શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફોન પર વાતચીતનું આયોજન કર્યું હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં.

Report this page